શ્વાસ લેવામાં પડતી તકલીફ આ બીમારીઓનો સંકેત દર્શાવે છે

અમદાવાદઃ હાલના સમયમાં મોટાભાગના લોકોને કોઈને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહે છે. મોટાભાગના લોકો આને ઈગ્નોર કરતાં હોય છે. જ્યારે આ તકલીફ સિરીયસ સ્ટેજમાં પહોચે ત્યારે પછી તેને કંટ્રોલમાં લેવી મુશ્કેલ બની જાય છે. ત્યારે આ બીમારીઓને શરૂઆતના સંકેતોથી જ ઓળખી ટ્રીટમેન્ટ લેવી હિતાવહ છે. આજે અમે તમને એવી બીમારીઓ વિશે જણાવીશું જે શ્વાસ લેવાની રીત પરથી ઓળખી શકાય છે.

  • ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દી ગ્લૂકોમિટર્સના સ્ટ્રીપ્સનો ઉપયોગ કરે છે તેને એકવાર ઉપયોગ કરી ફેંકી દેવા. રિયુઝથી શ્વાસમાં તકલીફ થઈ શકે.
  • હાર્ટ ડિસીઝ: શ્વાસ ફુલવો, ચક્કર આવવા, થાક અને છાતીમાં દુઃખાવો આ પલ્મોનરી હાયપરટેન્શનના સંકેત છે. જેમાં ફેફસાની આર્ટરીમાં BP વધી જાય છે.
  • પેટનું કેન્સર: શ્વાસનો ટેસ્ટ કરાવવાથી પેટના કેન્સરની જાણ મેળવી શકાય છે. જો સતત શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડોક્ટરને મળવું.
  • મેદસ્વિતા: છાતીની આસપાસ વધારાની ચરબી જમા થવાના કારણે તેમજ શ્વાસમાં મિથેન અને હાઈડ્રોજન ગેસ વધવાના કારણે શ્વાસમાં પ્રોબ્લેમ થાય છે.
  • કિડની ફેઈલ્યોર: કિડની ફેઈલ થાય તો લોહીમાં યૂરિયાનું લેવલ વધી જાય છે. મોંમાં એમોનિયા બ્રેથના કારણે બદબુમાં આવે છે. મોંનો સ્વાદ ખરાબ થાય છે.

Leave a Reply

You cannot copy content of this page