રોમેન્ટિક નેચરવાળી તેમજ પુરૂષોને આકર્ષે છે ઓછી હાઇટવાળી મહિલાઓ, આ છે 8 અતિ ખાસ કારણો

લગ્ન માટે જેટલું ધ્યાન કુંડળી મેળવતી વખતે રાખવામાં આવે છે એટલી જ એ વાતની પણ કોશિશ કરવામાં આવે છે કે પતિ-પત્નીના રંગ-રૂપ અને કદ-કાઢીમાં વધુ અંતર ન હોય. પરંતુ દક્ષિણ કોરિયાના સિઓલમાં કોંકુક યૂનિવર્સિટીના રિસર્ચર્સે જે નવી સ્ટડી કરી છે તેના મુજબ કદમાં અંતર પ્રેમને વધારે છે. 7,850 મહિલાઓ પર કરેલા સર્વેમાં આ વાત સામે આવી છે કે જે પતિઓની લંબાઈ પત્નીની સરખામણીમાં ખૂબ વધારે હોય છે, તે પુરૂષ સારા પતિ સાબિત થાય છે અને એવી પત્નીઓ ભવિષ્યમાં ખૂબ જ ખુશહાલ જીવન વીતાવે છે.

પુરૂષ પાવરફુલ અનુભવ કરે છે
સંબંધોને યોગ્ય રીતે આગળ વધારવા અને ન વધારવામાં ઘણી હદ સુધી એકબીજાના વિચાર વધુ મહત્વ ધરાવે છે. પોતાનાથી ઓછી હાઇટની મહિલાને પાર્ટનરના રૂપમાં મેળવીને પુરૂષોમાં પાવરફુલ હોવાવાળી ફીલિંગ આવવા લાગે છે. તેમને લાગે છે કે તેઓ હાઇટને હથિયાર બનાવી મહિલાઓથી પોતાનું કામ સરળતાથી મનાવી શકે છે. આવા કિસ્સાઓમાં પુરૂષ ન ઈચ્છા હોવા છતાં ધીમે-ધીમે ડોમિનેટિંગ નેચરના બની જાય છે.

હગ કરવું સારું લાગે છે
મોટાભાગે પુરૂષોને ઓછી હાઇટની મહિલાઓને હગ કરવું સારું લાગે છે. આવી મહિલાઓને બગ કરવાથી તેમને પોતીકા હોવાનો અહેસાસ થાય છે, જેની તક તેઓ ક્યારેય નથી ગુમાવતા.

અનસેફ અનુભવ નથી કરાવતી
લાંબા પુરૂષોને લાગે છે કે તેમની ઓછી હાઇટની પાર્ટનરને દરેક વખતે તેમના પ્રોટેક્શનની જરૂર હોય છે, જેનાથી તેઓ તેમને એક્સ્ટ્રા કેર અને પ્રોટેક્શન આપે છે. આવી મહિલા પાર્ટનરની સાથે તેઓ કોઈ પણ પ્રકારથી અનસેફ અનુભવ નથી કરતા. કેટલાક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ઓછી હાઇટની મહિલાઓ દેખાવમાં વધુ અટ્રેક્ટિવ હોય છે, પરંતુ છતાં પણ પુરૂષો પોતાની હાઇટને તેમના અટ્રેક્શનની સાથે બેલેંસ કરી લે છે.

ખાસ હોય છે નાની મહિલાઓ
હાઇટને પર્સનાલિટીનું એક મોટું કારણ માનતા તેઓ આ વાતથી કેટલીક વખત અજાણ હોય છે કે તેમના બાકી ફીચર્સ કેટલા અલગ છે જે બીજાને અટ્રેક્ટ કરવા માટે પૂરતા છે. સરળ, માસૂમ અને કાઇન્ડ નેચર હોવાની સાથે ઓછી હાઇટની મહિલાઓ કાયમ રોમેન્ટિક નેચરની હોય છે.

કરે છે પર્સનલ લાઇફને એન્જોય
પુરૂષોને ઓછી હાઇટની મહિલાઓ એટલે પણ પસંદ આવે છે કારણ કે તેઓ સેક્સને સારી રીતે એન્જોય કરે છે. ઓછી હાઇટને લીધે તેમનું વજન પણ એટલું વધારે નથી હોતું જે પુરૂષો માટે સારું હોય છે. પોતાની સેક્સુઅલ લાઇફને એન્જોય કરવા માટે ખાસ કરીને પુરૂષ એવી મહિલાઓને પસંદ કરે છે.

લાંબી મહિલાઓ ડરાવે છે
લાંબી મહિલાઓ પોતાની દરેક વાતને લઈને ખૂબ જ કોન્ફિડેંટ હોય છે, પરંતુ તેમનો કોન્ફિટેંસ ઇગો અને અહમથી ભરપૂર હોય છે. પુરૂષોમાં પણ ઇગોવાળો સ્વભાવ જોવા મળી શકે છે, પરંતુ તેઓ તેનો શો-ઓફ નથી કરતા. લાંબી હાઇટવાળી મહિલાઓને આ કારણસર પુરૂષો ઓછા પસંદ કરતા હોય છે. આ બાબતમાં ઓછી હાઇટવાળી મહિલાઓને પ્રાયોરિટી આપે છે.

સાથે હરવું-ફરવું છે સરળ
પુરૂષોના રોમેન્ટિક નેચરને વાસ્તવમાં ઓછી હાઇટની મહિલાઓ સાથે જોઈ શકાય છે. તેમને ખૂબ જ સારું લાગે છે આવી મહિલાઓને ઉપાડીને ફરવું. હનીમૂન ટ્રિપ હોય કે ડેટ તેઓ આવી તકને હાથમાંથી નથી જવા દેતા.

નોટિસ કરે છે લોકો
ઓછી હાઇટવાળી મહિલાઓ અને લાંબા પુરૂષોને લોકોનું વધુ અટેંશન મળે છે. મોટાભાગે ઓછી હાઇટવાળી મહિલાઓનું ફિગર પરફેક્ટ હોય છે તો બીજી તરફ લાંબી મહિલાઓની સાથે એવુ નથી હોતું. પુરૂષો માટે ખૂબસૂરતીની સાથે-સાથે મહિલાઓનું પરફેક્ટ બૉડી ફિગર પણ ખૂબ મહત્વ ધરાવે છે.

Leave a Reply

You cannot copy content of this page