આજનું રાશિફળ: સૂર્યદેવ આજે આ 5 રાશિવાળાની બદલી દેશે કિસ્મત, જાણો કેવો રહેશે તમારો રવિવાર?

કોઈપણ વ્યક્તિની રાશિ તેમની કુંડળીમાં હાજર ચંદ્રની સ્થિતિ પર નિર્ભર કરે છે, એવામાં દરરોજનું રાશિફળ પણ તમામ 9 ગ્રહોના મંત્રી ચંદ્રના ગણના પર નિર્ભર કરે છે. વાસ્તવમાં દૈનિક રાશિફળ નીકળતા સમય તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ જણાવે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ ચંદન શ્યામનારાયણ વ્યાસના અનુસાર, આજે રવિવારે, 2 મેના દિવસે તમારૂ રાશિફળ શું કહે છે…

મેષ રાશિ
આજીવિકાના નવા સ્ત્રોત સ્થાપિત થશે. કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે. માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર કર્માચારીઓથી વિવાદ થઈ શકે છે.

વૃષભ રાશિ
વ્યવસાયિક નવા અનુબંધ થઈ શકે છે. આર્થિક પક્ષ મજબૂત થશે. સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કુંટુબીક પ્રવાસ થશે. ધર્મ કર્મમાં રૂચી વધશે.

મિથુન રાશિ
તમારા સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે, પૂરી મહેનત અને લગનથી તમારા કાર્યમાં લાગી જાઓ. આત્મવિશ્વાસ અને ઈષ્ટ બળની મદદથી સફળતા મળશે. ભાગીદારીથી લાભ થશે. વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

કર્ક રાશિ
મને મન કોઈ વાતથી પરેશાન છે, પૂર્ણ વિચાર સાથે તમારા વિશ્વસનીય લોકોથી ચર્ચા કરીને નિર્ણય લો. દુશ્મન સક્રિય થશે. વિદેશ પ્રવાસ પર જઈ શકો છો.

સિંહ રાશિ
આજે તમારા મનની વાત અને વ્યાપારિક યોજન બધાંને ન જણાવો નુકસાન થઈ શકે છે. દુશ્મન વાર કરવાની કોશિશમાં બેઠો છે. તમારા કાર્યક્ષેત્ર પ્રત્યે તમારી જવાબદારી સમજીને ગુસ્સો કરવાથી કઈ પ્રાપ્ત નહીં થાય.

કન્યા રાશિ
જોખમ ભર્યા કાર્યથી દૂર રહો. આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા વિરોધી તમને પાડવાની કોશિશ કરી રહ્યાં છે, સાવચેત રહો. સંતાન સુખની પ્રાપ્તિ થશે.

તુલા રાશિ
વ્યવસાયમાં પ્રગતિનો યોગ છે. કર્મચારીથી સહયોગ મળશે. ન્યાય પક્ષ મજબૂત થશે. જીવનમાં કોઈ ઉતાર ચડાવ આવી રહ્યાં છે, મૌન બેસી રહેવાથી નુકસાન તમારી સાથે ઘણાં અન્ય લોકોને પણ થશે.

વૃશ્ચિક રાશિ
સમય સારો છે, પૂરી મહેનતથી તમારા કાર્યમાં લાગી જાઓ સફળતા અવશ્ય મળશે. સહયોગિઓની મદદ મુશ્કેલીનો હલ તુરંત આવશે. કાર્યસ્થળ પર વારંવાર મશીનરી ખરાબ થવાથી પરેશાન રહેશો મશીનરીનું સ્થાન પરિવર્તન કરી દો સમાધાન થઈ જશે.

ધન રાશિ
પરિણામમાં સફળતા મળશે. ધન લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાણી-પીણીમાં ધ્યાન આપવું જરૂરી છે. ઘણાં દિવસોથી તમારા મનમાં કોઈ વાત લઈને ઉપાધિ છે. ખોટું બોલીને તમે સ્વયં ફસાય જશો.

મકર રાશિ
કામને ટાળવાનું બંધ કરો અને સમયસર કાર્ય કરતા શીખો. ઉતાવળમાં લીધેલા નિર્ણય ખોટા સાબિત થશે. વેપારને વધારવા માટે લોન લેવી પડી શકે છે. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ રાશિ
શ્રેષ્ઠ સફળતા માટે કાર્યયોજનામાં બદલાવ લાઓ. તમારી રહેણકરણી બદલો. પરિવારમાં લગ્નની ચિંતા બની રહેશે.

મીન રાશિ
આર્થિક લાભની સંભાવના વચ્ચે નોકરીમાં બદલાવનો યોગ છે. વ્યસ્તતાના પગલે આજે પણ કોઈ જરૂરી કાર્ય નહીં થઈ શકે.

Leave a Reply

You cannot copy content of this page