આજનું રાશિફળ:ભગવાન શિવની કૃપાથી આ 6 રાશિના લોકોને અવશ્ય મળશે જીત, જાણો કેવો રહેશે તમારો દિવસ

કોઈપણ વ્યક્તિની રાશિ તેમની કુંડળીમાં હાજર ચંદ્રની સ્થિતિ પર નિર્ભર કરે છે, એવામાં દરરોજનું રાશિફળ પણ તમામ 9 ગ્રહોના મંત્રી ચંદ્રના ગણના પર નિર્ભર કરે છે. વાસ્તવમાં દૈનિક રાશિફળ નીકળતા સમય તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ જણાવે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ ચંદન શ્યામનારાયણ વ્યાસના અનુસાર, આજે રવિવારે, 3 મેના દિવસે તમારૂ રાશિફળ શું કહે છે…

મેષ રાશિ
લગ્ન માટે કરેલા પ્રયત્નો સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. મૂડી રોકાણ શુભ રહેશે. વિવેકથી કાર્ય કરો. ધન પ્રાપ્તિ સુગમ થશે. સંતાનની ચિંતા રહેશે.

વૃષભ રાશિ
ભવિષ્યની ચિંતા રહેશે. શુભ સમાચાર મળશે. વિવાદ ન કરો. મૂડી રોકાણ શુભ રહેશે. જૂની પીડાથી ગ્રસ્ત રહેશો.

મિથુન રાશિ
નવા કાર્યની શરૂઆત લાભદાયી રહેશે. બેરોજગારી દૂર થશે. વિરોધી પરાજય થશે. ઈષ્ટ દેવના આશીર્વાદથી કાર્ય સફળ થશે. જીવન આધ્યાત્મિક તરફ વળશે.

કર્ક રાશિ
સમય રહેતા તમારા કાર્યોનું વિભાજન કરો. જીવનસાથીના આરોગ્યની ચિંતા રહેશે. વિવાદથી બચીને નકામા ખર્ચ ન કરો.

સિંહ રાશિ
સંતાનથી મતભેદ થશે. અટકેલી મૂડી મળવાની શક્યતા વચ્ચે પ્રવાસથી લાભ થશે. તમારી ટેવને બદલો અને પ્રયત્ન કરો કે જે પણ નિર્ણય લો તેના પર કાયમ રહો. સંતાનથી મતભેદ થશે.

કન્યા રાશિ
કાર્યસ્થળમાં બદલાવ સંભવ છે. વ્યવસાયમાં નવી યોજના લાગૂ થશે. અનાજ તેલબિયાનું રોકાણ, નોકરી તેમજ પ્રવાસથી લાભ થશે. વ્યવસાયમાં નવી યોજના લાગૂ થશે. મિત્રથી મનની વાત કહેવાનો અવસર મળશે.

તુલા રાશિ
વિચારા કાર્ય સમયસર થવાથી મન ખુશી રહેશે. રચનાત્મક કાર્યોમાં રૂચી રહેશે. નોકરીમાં ભાગદોડ રહેશે. ઘર પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણ ચિંતિત રહેશો.

વૃશ્ચિક રાશિ
નવા વાહન, મશીનરી પર પૈસા ખર્ચ થશે. કુટુંબીક કાર્યક્રમોમાં ભાગદોડ વધું રહેશે. જીવનસાથીની ચિંતા રહેશે.

ધન રાશિ
તમારા હુનરને દેખાડવાનો અવસર મળશે. કોઈની સંભાળેલી વાતો પર વિશ્વાસ ન કરો. પરિણામ કાર્યની અડચણ દૂર થશે. સંતાન સુખ મળશે.

મકર રાશિ
દિનચર્ચા વ્યસ્ત રહેશે. સંપત્તિના કાર્ય લાભ આપશે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ થશે. મૂડી રોકાણ શુભ રહેશે. પેટને લગતા બીમારી શક્ય છે. પ્રિયજનને મનની વાત કહેવાનો અવસર મળશે.

કુંભ રાશિ
વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. પાર્ટી તેમજ પિકનિકનો આનંદ મળશે. પ્રવાસ મનોનુકૂળ રહેશે. પ્રવાસ મનોનુકૂળ રહેશે. પરિવારમાં વડીલનો સાથ મળશે.

મીન રાશિ
કાર્યસ્થળ પર વિવાદથી બચો. અંગત જીવનમાં તણાવ રહેશે. નોકરીમાં સંઘર્ષ વધું થશે. ઈજા અને ચોરી વગેરેથી નુકસાન સંભવ છે. મૂડી રોકાણમાં જોખમ ન ઉઠાવો.

Leave a Reply

You cannot copy content of this page