લોકોના દિલોમાં રાઝ કરનારી ખ્યાતનામ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી જીવે છે આવી લક્ઝુરીયસ લાઈફ

બોલિવૂડ જેમ જ ઢોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ હવે ખૂબ આગળ વઘી ગઈ છે. ગુજરાતી ગીત સાથે ગુજરાતી ફિલ્મની પણ બોલબાલા વધી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની હસ્તી પણ પોતાના દમ પર એક આગવી ઓળખ બનાવી છે, પોતાના અભિયનથી લોકોના દિલમાં રાઝ કરનારી આવી જ એક ગુજરાતી ફિલ્મની અભિનેત્રી છે ઝીલ જોશી.

જેણે ખૂબ ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મી દુનિયામાં ખૂબ સફળતા મેળવી છે. પોતાની સુંદરતા અને લગનથી અભિનેત્રી ગુજરાતી ફિલ્મમાં અલગ જ સ્થાન બનાવ્યું છે. તો આવો જાણીએ કોણ ઝીલ જોશી…

ઝીલ જોશી એક એવી અભિનેત્રી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તે ગુજરાતના પાટણમાં જન્મી અને ત્યાં જ ઉછેર થયો અને હાલમાં પણ પોતાના વતનમાં વસવાટ કરે છે. તેણે તૃપ્તિ, ભાઈજાન, મુઆજવા, અને કોઈ જાણે પરણાવો જેવી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મમાં કામ કરતી કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે ઝીલને બાળપણથી જ એક્ટિંગનો શોખ હોવાથી કારણ તેણે એક ટીમને જ પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. આ જ કારણ છે કે આજે તમામ મોટાભાગના ગુજરાતી સોન્ગમાં શેરૂ જોશીને કાસ્ટ કરવામાં આવે છે અને બધાંને તેની એક્ટિંગ ખૂબ પસંદ પણ આવે છે.

ઝીલ જોશી સહુથી વધું ગુજરાતી ગીતમાં કામ કરે છે જેમાં ઘણાં કલાકારના સોન્ગ જેમ કે જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિજય સુવાડા જેવા દિગ્ગજ કલાકારોના સોન્ગમાં ઝીલ જોશીને કાસ્ટ કરવામાં આવી છે. ઝીલ જોશી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હોય છે અને પોતાના વીડિયો શેર કરતી રહે છે. તેને તળાવ નજીક પાણીમાં પથ્થર ફેંકરવાનું પસંદ આવે છે.

Leave a Reply

You cannot copy content of this page