આ ફોટાને નજીકથી જુઓ, ન સમજાય તો ધ્યાનથી જુઓ, તમારા પણ રૂંવાટા ઉભા થઈ જશે? જુઓ તસવીરો

ફોટો ક્લિક કરતા સમય ઘણીવાર તેમાં કેટલીક વસ્તુ એવી કેદ થઈ જાય છે કે જેની કોઈએ કલ્પના પણ નથી હોતી. આ ફોટાને ધ્યાનથી જોવા પર તેમાં છુપાયેલા અનેક રાઝ ઉજાગર થાય છે. આજે અમે તમને એવી જ તસવીરનું કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છે.

ત્યારે હવે આ સેલ્ફીને ધ્યાનથી જુઓ તેમાં અરીસામાં એક શેતાનનો ચહેરો જોવા મળશે. જ્યારે યુવતીએ પછી આ વસ્તુ નોટિસ કરી તો તેણે પાદરીને બોલાવીને પોતાનું ઘર પવિત્ર કરાવ્યું. આ રૂમમાં આજે પણ કોઈ નથી ઉંઘતું.

આમાં યુવતીઓનું ગર્લ્સ ગ્રુપ બનાવી એક જેવો જ પોઝ આપી રહી છે, પરંતુ પાછળ દરિયમાં વ્યક્તિ તેની નકલ કરીને ફોટો બગાડી નાંખે છે.

પાક્કી બહેનપણીઓ રિહાના અને કેટી પેરીની આ ફોટો એક એવોર્ડ શોનો છે. તેને ધ્યાનથી જોવા પર કેટીની ખુરશી નીચે એક વ્યક્તિનો ચહેરો દેખાય છે. તેને જોઈ એવું લાગે છે જેમ કે તે કેટીની ડ્રેસ નીચે જોઈ રહ્યો છે. જોકે પછી ખબર પડી કે આ ફોટોશોપની કરવામાં આવેલી ઈમેજ હતી.

આ ફોટો અમેરિકાના ઈડાહો રાજ્યના એક વીરાન જંગલનો છે. ફર્જી અને લી બહેનો અહી રજા માણવા આવી હતી. આ દરમિયાન એક સેલ્ફીમાં તેને અજીબ દ્રશ્ય દેખાણુ જેને જોઈ તે ત્યાંથી ભાગી ગઈ. પછી જ્યારે તે પછી તે જગ્યાએ ગઈ તો ખબર પડી કે આ દ્રશ્ય જંગલમાં ગુમ થયેલા એક બાળકની છે. એવામાં તેણે બાળકને ઘર પરત પહોચાડી દીધું.

મૈકાયલા કોલિન્સ શોપિંગ કરીને ઘરે પાછી આવી હતી. તેણે રૂમમાં જઈને નવા કપડા ટ્રાય કર્યા અને લેફ્ટી લીધી. પછી સેલ્ફીમાં પદડા પાછળથી એક વ્યક્તિ જોવા મળી. આ જોઈ તે ડરી ગઈ. પછી ખબર પડી કે આ વ્યક્તિ તેની બહેનનો બોયફ્રેન્ડ હતો જે તેની પાસે છુપાય ગયો હતો.

એક પિતા ઓફિસથી નક્કી સમય પહેલા આવ્યાં તેને પોતાની દીકરીનો ફોટો દાદીને મોકલવો હતો. એવામાં તેણે એક તસવીર ખેચી અને મોકલી દીધી, પરંતુ બધાંએ નોટિક કર્યુ કે દીકરીના પલંગ નીચે કોઈ વ્યક્તિ છે. એવામાં પિતાએ તાત્કાલિક પોલીસને ફોન કર્યો પરંતુ પછી જ્યારે તે ફરીવાર રૂમમાં ગયા તો દીકરી તે વ્યક્તિ ગળે લગાવી રહી તે તેનો મિત્ર હતો.

યુવતી વૃક્ષ પાસે આરામથી ફોટો લઈ રહી હતી, ત્યારે તેની માતાની નજર પાછળ ઝાડ પર બેઠેલા સાપ પર પડી. સદ્દનસીબે સાપે તેના પર અટેક ન કર્યો અને તે બચી ગઈ.

પાર્કમાં એક કપલ એકલું હતું. બોયફ્રેન્ડએ ગર્લફ્રેન્ડની તસવીર લીધી. ત્યારે તેને હોલિવૂડની એક ડરાવનારી ફિલ્મ સ્લેન્ડરમેન જેવું પાત્ર જોયું. એવામાં બંને એટલા ડરી ગયાં કે પાછળ જોયા વગર જ ત્યાંથી ભાગી ગયાં.

રોબિન જંગલાં પોતાની પત્નીનો ફોટો ક્લિક કરી રહ્યો હતો ત્યારે તેણે પાછળ આ અજીબ દ્રશ્ય જોયું. આ સ્ટાર વાર્સ ફિલ્મના r2d2ની જેમ ભવિષ્યથી આવેલા રોબોટની જેવું હતું.

Leave a Reply

You cannot copy content of this page