પોપટલાલની ‘બુલબુલ’ આજકાલ ક્યા છે ને શું કરે છે? ગ્લેમરસમાં બબિતાજીને આપી હતી બરોબરની ટક્કર

મુંબઈઃ

Advertisement
તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે તેના એક્ટરોનું નસીબ બદલી નાખ્યું છે. આ સિરિયલે તેમના કલાકારોને નામના અને રૂપિયા બંને આપ્યું છે. આ સિરિયલમાં ઘણાં કલાકાર એવા છે જે છેલ્લાં 12 વર્ષથી સિરિયલ સાથે જોડાયેલા છે. એવી જ એક એક્ટર છે ખુશબૂ તાવડે. ખુશબૂ તાવડેને લોકો તારક મહેતાની બુલબુલ તરીકે ઓળખે છે. અમે તમને જણાવીએ ખુશબુ વિશે.

ખુશબૂ તાવડે સુપરહિટ મરાઠી એક્ટ્રસ છે. ખુશબૂ મૂળ મુંબઈની છે. મુંબઈના ડોંબિવલી વિસ્તારમાં ખુશબૂનો જન્મ થયો અને ત્યાં જ મોટી થઈ છે.

ખુશબૂ તાવડે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બુલબુલના નામનો રોલ પ્લે કરે છે. બુલબુલ અને પોપટલાલની કેમેસ્ટ્રિ દર્શકોનો ખૂબ જ પસંદ આવે છે.

તારક મહેતા કા ઉલટા ચશ્મા સાથે ખૂશબુ વર્ષ 2008થી જોડાયેલી છે.

ખુશબૂ તાવડેએ ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેમણે ઘણાં પુરસ્કારો પણ જીત્યાં છે.

ખુશબૂને વાંચવા લખવાનો ખૂબ જ શોખ છે. ઘણીવાર તે પુસ્તકો વાંચતો પોતાનો ફોટો પોસ્ટ કરે છે.

ખુશબૂનાં અંગત જીવનની વાતો કરીએ તો તેમણે મરાઠી એક્ટર સંગ્રામ સાલ્વી સાથે લગ્ન કર્યાં છે. બંનેએ વર્ષ 2018માં લવ મેરેજ કર્યાં હતાં.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page