આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા પોલીસ ઓફિસર, અરેસ્ટ થવા લાગે છે ગુનેગારોનની લાઇનો

સોશિયલ મીડિયા પર ક્યારે શું મિનિટોમાં ટ્રેન્ડ થઇ જાય એ કહેવું થોડું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર આજેપણ કોઇપણની લોકપ્રિયતા વધારી કે ઘટાડી શકે છે. સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવવા માટે તમારી પાસે માત્ર આવડત હોવી જોઇએ. તો આવો આજે અમે તમને એક એવી સુંદર ઓફિસર સાથે રુબરુ કરાવીએ જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ પોલીસ ઓફિસર ખુબ જ સુંદર છે. તમે આ પહેલા ક્યારેય આવી પોલીસ ઓફિસર જોઇ નહીં હોય. તો આવો જાણીએ આ આર્ટિકલમાં શું ખાસ છે..

Advertisement

આ ઓફિસરની સુંદરતા જોઇ અનેક લોકો ક્રિમિનલ બનવા તૈયાર થઇ જાય છે. દરેક લોકો આ સુંદર ઓફિસરના હાથે ધરપકડ થવા માગે છે. જેના કારણે લોકો ક્રાઇમ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાની ઓફિસર છે. પાકિસ્તાનની પ્રથમ મહિલા ઓફિસર છે જે સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી વાયરલ થઇ છે. આ સુંદર બલાની સામે કોઇપણ ક્લીન બોલ્ડ થઇ શકે છે. પોલીસ ઓફિસર પાકિસ્તાનની પ્રથમ એસપી છે.

Advertisement

આ સુંદર બલાનું નું નામ છે ડો. અનુસ મસુદ ચૌધરી જે હાલમાં એસપી છે. પરંતુ પોલીસની નોકરી જોઇન કર્યા પહેલા તે ડોક્ટર હતી. પોલીસની નોકરીમાં શરૂઆતમાં તેની નિયુક્તિ લાહોરમાં થઇ હતી પરંતુ બાદમાં તેમનું ટ્રાન્સફર ઇબટાબાદ કરવામાં આવ્યું. પરંતુ આટલી સુંદરતા સામે દરેક બોલ્ડ થઇ રહ્યું છે. લોકો ધરપકડ થવા માટે બેચેન રહે છે. તેમની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે એસપી ડો. અનુસ મસૂદ ચૌધરી પેશાવરમાં એવી પ્રથમ મહિલા છે જેોએ સીસીએસ પરીક્ષા 2011માં 40માં કોમન બેચમાં પાસ કર્યું. હાલ અનૂસ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વિભાગમાં તહેનાત છે. સોશિયલ મીડિયા પર દરેક આ પાકિસ્તાની મહિલા ઓફિસરની પીઠ થપથપાતી નજર આવી રહી છે. આ પાકિસ્તાની ઓફિસરની સુંદરતાના પણ લોકો વખાણ કરી રહ્યાં છે.

ફેસબૂકથી લઇને ટ્વીટર સુધી તેમની તસવીર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયાના યૂઝર્સની આ મહિલા ઓફિસરની સફળતાને પણ ખુબ ચર્ચા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મેડિસીનમાં તેઓને ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યો છે. તેમની સામે મોટા મોટા ઓફિસર પણ ફેલ છે. તેમની મહેનત અને લગને તેઓને આ મૂકામ પર પહોંચાડી છે. મહેનતની સાથે જ તેમની પાસે સુંદરતા પણ છે જે સોનામાં સુહાગાનું કામ કરે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page