ઘરમાં રાખેલી આ 5 વસ્તુ તમને બનાવી શકે છે કંગાળ, જો હોય તો ફટાફટ કાઢી નાખો ઘરની બહાર, નહીંતર …

દુનિયાના દરેક વ્યક્તિની કામના હોય છે કે તેના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે. ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા તમને અને તમારા સમગ્ર જીવનને નુકસાન પહોંચાડે છે. અજાણતા ઘણા લોકો એવી ભૂલ કરે છે કે જેના કારણે તેના જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થઈને જ રહે છે. આ સાથે જ ધનહાની પણ થાય છે. જેથી નકારાત્મક વસ્તુ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. આવો જાણીએ ઘરમાંથી કઈ 5 વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ.

Advertisement

ઘરમાં કબાડી ખાનુ ન રાખવુંઃ ઘરની સાફ સફાઈ રાખવી ખુબ જ જરૂરી છે. પરંતુ આ કાર્યમાં બેદરકારી રાખવી જોઈએ નહીં. નહીં તો તમને હાની પહોંચી શકે છે. કોઈ પણ ઘરમાં કબાડી ખાનું રાખવું જોઈએ નહીં. નહીં તો માતા લક્ષ્મી ઘરમાં વાસ કરતા નથી. જો તમારા ઘરમાં પણ કબાડનો સામાન હોય તો અને તેનો તમે ઉપયોગ ન કરતા હોય તો તેને તમારે ફટાફટ ઘરની બહાર કરી દેવો જોઈએ.

Advertisement

ઘરમાં છુપાવીને રાખવી સાવરણીઃ દરેક લોકોના ઘરમાં સાવરણી હોય છે. જો કે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી રાખવાની પણ એક જગ્યા હોય છે. ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં કોઈની નજર ન પડે. સાવરણીને ક્યારેય ઉભી પણ રાખવી જોઈએ નહીં. શાસ્ત્ર અનુસાર સાંજના સમયે ક્યારેય કચરો કાઢવો જોઈએ નહીં. સાવરણી હંમેશા ઘરમાં અંદરથી બહારની તરફ લગાવવી જોઈએ.

ઘરમાં કબૂતરનો માળો અશુભઃ કબુતરો ઘણી વખત ઘરમાં માળઓ બનાવતા હોય છએ. વાસ્તુ મુજબ જેઘરમાં કબૂતર માળો બનાવે છે તે ઘરમાં ગરીબી આવે છે. ખાસ કરીને ઘરમાં કબૂતરનું ફુટેલુ ઈંડુ આવે. તો સમજી લેવું કે નજીકના ભવિષ્યમાં આર્થઇક સંકટ આવવાનુ સુચક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખવું કે ઘરમાં કબૂતર માળો ન બનાવે.

કાંટાવાળા છોડ ઘરમાં ન લગાવવાઃ ઘરની સુંદરતા વધારવા માટે ઘણા લોકો કાંટાવાળા છોડ લગાવે છે. એવામાં તમે કુંડામાં કે ઘરના ગાર્ડનમાં છોડ લગાવો. પણ ધ્યાન રાખવું કે કાંટાવાળા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ ઘરમાં હોય તો જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા આવતી નથી. એવામાં જે કાંટાવાળા છોડમાઁથી દુધ જેવુ પ્રવાહી બહાર આવે તો તે અશુભ માનવામાં આવે છે.

તીરાડોથી બચવુંઃ ઘરમાં જો કોઈ દિવાલમાં તીરાડો પડી ગઈ હોય અથવા તો પાણી ટપકતું હોય તો તે અશુભ માનવામાં આવે છે. પાણીને ધનનું સુચક માનવામાં આવે છે. જે ઘરની દિવાલોમાં તીરાડ હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. જે ઘરની દિવાલોમાં તીરાડો હોય અથવા પાણી ટપકતું હોય તો જીવનમાં આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page