કારમાં કપલ સેક્સ માણવામાં મગ્ન હતું ને ચોરોએ ખેંચીને બહાર ફેંકી દીધા અને પછી…

એક કપલ રાત્રે કપડા કાઢી પોતાની કારની અંદર બેસીને સેક્સ કરતું હતું, ત્યારે તેમની સાથે એક એવી ઘટના બની ગઈ કે તેમને આજીવન યાદ રહેશે. વાસ્તવમાં સુમસામ જગ્યા પર કાર પાર્ક કરીને ઊભએલા કપલ પર ક્રિમિનલ્સની નજર પડી હતી. ચોરે માત્ર કપલનું પર્સ, મોબાઇલ જ નહીં, પરંતુ કાર અને કપડાં પણ લઈ લીધા હતા.

Advertisement

આ ઘટના 17 ઓગસ્ટના રોજ બ્રાઝીલમાં બની હતી. સો.મીડિયામાં આ ઘટનાના સીસીટીવી ફુટેજ વાઇરલ થયા છે. કપલ સફેદ રંગની કારમાં બેસીને રોમાન્સ કરતું હતું. ત્યારે જ ચોરનું એક ગ્રુપ આવ્યું હતું. ચોરે કપલની કાર તેમજ પૈસા તથા કપડાં લૂટીને ભાગી ગયા હતા અને કપલને રસ્તા વચ્ચે નેકેડ હાલતમાં મૂકી દીધું હતું.

Advertisement

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, ઘટના રાતના સાડા નવ વાગે બની હતી. કાર એક સુમસામ પાર્કિંગ પર ઊભી હતી. અંદર એક કપલ હતું. ત્યારે જ ચોરો તેમની પર અટેક કર્યો હતો.

એક વ્યક્તિએ જબરજસ્તી કારનો દરવાજો ખોલ્યો હતો અને બીજાએ કપલનો તમામ સામાન લઈ લીધો હતો. કપલે જ્યારે વિરોધ કર્યો ત્યારે તેમને ધમકાવવા લાગ્યા હતા.

આટલું જ નહીં ચોરે કપલને ખેંચીને બહાર કાઢી મૂક્યા હતા અને કાર પણ લઈ લીધી હતી. કપલની કાર લઈને ભાગ્યા બાદ કપડાં બારીમાંથી નાખ્યા હતા. ત્યારબાદ કપલે તરત જ કપડાં પહેર્યા હતા. જોકે, કેટલાંક કપડાં કારમાં જ રહી ગયા હતા.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે અજાણ્યા ગુનેગારો વિરુદ્ધ કેસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, બ્રાઝીલમાં પબ્લિક પ્લેસમાં સેક્સ માણવું ગેરકાયદેસર છે. કપલને દંડ સાથે જેલની સજા પણ મળશે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!