રૂમનો દરવાજો ખોલ્યો તો પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ, બેડ પર પત્ની કપડાં વગર જ યુવક સાથે…
એક ખૂબ જ શોકિંગ અને પતિ-પત્નીના સંબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીએ પ્રમિકાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી પ્રમિકા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ પ્રમિકાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઈ ગયો હતો. પતિએ આવેશમાં આવી પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
સુત્રો દ્રારા મળેલ માહિતી અનુસાર સરથાણામાં 29મીએ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી.
આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ મામલે સરથાણા પોલીસે મહિલાના પતિ દીનેશ ચૌધરીની ધરપકડ કરી છે. હત્યારો દીનેશ મૂળ નેપાળનો વતની છે. જયારે મરણજનાર અફરીદી બિહારનો વતની છે.
લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં દીનેશ ચૌધરી પત્ની સાથે રહે છે. દીનેશની પત્ની અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ(20) સાથે આડાસંબધો હતા.