શોકિગ બનાવ, ભાણા-માસીનું બે-બે વર્ષ સુધી ચાલ્યું ચક્કર ને પછી જે અંત આવ્યો તે ખૌફાનાક હતો

પરણિત માસી સાથે અફેર કરીને શારીરિક સંબંધ બાંધીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે. સમગ્ર ઘટના વિષે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, 32 વર્ષીય માસીની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી દીધો હતો.

Advertisement

પ્રારંભિક તપાસ અનુસાર,આરોપી રોહા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં મૃતક નર્સ કામ કરતી હતી. પીડિતાના પહેલા 2 વાર લગ્ન થઇ ચુક્યા હતા. આ વચ્ચે મૃતકને તેની બહેન સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને લગભગ 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા.

Advertisement

મૃતક અને રોહા નાગોથાનના અડગલ ગામમાં એક પહાડી વિસ્તારમાં ફરવા ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, રોહાએ મૃતકના માથા પર પથ્થર મારીને હત્યા કરી દીધી હતી. આ બાદમાં આરોપીએ નીચે ઉતરીને બાઇકમાંથી પેટ્રોલ કાઢીને મૃતદેહને સળગાવી દીધો હતો.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાને એક ચોકીદારે જોઈ લીધી હતી. આ સાથે જ ચોકીદારે શંકાશ્પદ દેખાયું એટલે આરોપી અને બાઈકનો ફોટો પાડી લીધો હતો. ચોકીદારે પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તો તસવીરોની મદદથી પોલીસે આરોપીને ટ્રેસ કરીને ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે ફરિયાદ કરીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!