દુનિયાના કેટલાક જિદ્દી મકાન માલિકો, જેની સામે સરકાર અને બિલ્ડર્સ પણ ઝુકી ગયા… જુઓ તસવીરો

તમે ઘણી જગ્યાઓ જોઈ શકે કે જ્યાં રસ્તા પર મંદિર અથવા તો મસ્જિદ બનેલા હશે. પણ કદાચ જ તમને રસ્તાની વચ્ચો વચ કોઈ ઘર જોવા મળશે. જે જોવામાં ખુબ જ અજીબોગરીબ હશે. આજે અમે આપને આવા જ કેટલાક મકાનો વિશે બતાવવા જઈ રહ્યાં છીએ કે જેઓની જિદ્દની સામે બિલ્ડર્સ અને સરકારને પણ ઝુકવું પડ્યું છે…

Advertisement

નેલ હાઉસ
આ ઘરને જોઈને તમે અંદાજ લગાવી શકો છો જાણે આસપાસ કોઈ મોટો ધડાકો થયો છે. પરંતુ વાસ્તવિક રીતે કંઈક અલગ જ છે. તમને જણાવી દયે કે આ જિદ્દી માલિક પોતાના ઘરને કોઈ પણ કિંમતમાં વેંચવા માંગતો નથી . જેના માટે સરકારે 2 વર્ષ સુધી કાર્યવાહી ચલાવી હતી. પણ સરકારને પણ ઝુકવુ પડ્યું હતું.

Advertisement

ઓસ્ટિન સ્પ્રિગ્સ
ઓસ્ટિન સ્પ્રિગ્સ અમેરિકન રહેવાસી હતો. ઓસ્ટિનની આ જમીનને ખરીદવાનો પ્રયાસ ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. લોકોએ તેના માટે કરોડો રૂપિયા ચૂકવવા પણ તૈયાર હતા. લોકો એટલા પૈસા આપવા માટે તૈયાર હતા કે જેના કારણે તેની કિસ્મત બદલાઈ જાય. પણ તેઓ એકના બે ન થયા.

મેકફીલ્ડ
આ ઘર ન્યૂયોર્કના પ્રખ્યાત શહેરમાં આવેલુ છે. અહીં ઘર ખરીદવું એટલું સરળ કાર્ય નથી અને જેની પાસે ઘર છે તે વેચવા માંગતો નથી. અહીં એક મોલ છે જ્યારે વચ્ચે ખાલી જગ્યા છે. તે ખાલી જગ્યામાં નાનું એવુ ઘર છે. જ્યારે આ સ્થળ પર મોલ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ મકાનના માલિકને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ માલિકે તેને ચોખ્ખી ના પાડી દીધી હતી.

લુઓ બોગેન
ચીનમાં એક રસ્તા પર બે વિભાગ પડે છે. જે જગ્યા પરથી રસ્તો પસાર થાય છે. ત્યા ઘર બનેલુ છે. 5 માળની આ ઈમારત રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલી છે. ઘરના માલિક આ ઘરને છોડવા માંગતા નથી. ચીની સરકારે પણ ઘરના માલિકને સમજાવ્યા હતા પણ તેઓ માનવા તૈયાર ન હતા.

ટ્રમ્પ હાઉસ
આ મકાન માલિકને અમેરિકાના પ્રિસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ મકાન માલિકે ઘર ખાલી કરવા માટેની ના પાડી દીધી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર અમેરિકાના જ નહીં પણ દુનિયાના સૌથી મોટા બિલ્ડર હતા. તેને ઘણા ટાવરો બનેવેલા છે. પણ આ ટાવરના માલિક પાસે તેઓ જગ્યા ખાલી કરાવી શક્યા ન હતા.

ફ્લાઈઓવર નીચે
હવે આપણે હંગ્રી દેશના ઘર વિશે વાત કરીએ. ત્યાં ફ્લાયઓવર થવાનો હતો પણ ત્યાં એક ઘર હતું અને તે મકાનમાલિકે ઘર હટાવવાની ના પાડી દીધઈ હતી. જે બાદ હંગેરીના રાજ્યપાલે તે ઘર ઉપર ફ્લાયઓવર બનાવ્યો હતો. સરકારે તેમને ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો પણ તે માનવા તૈયાર થયા ન હતા.

ચીનના રોડ વચ્ચે ઝુંપડી
તમને જાણીને હેરાની થશે કે ચીન સરકાર એક ઝુંપડીને હટાવી શકી ન હતી. જી હા મિત્રો ચીનમાં એક એવી જગ્યા છે કે જ્યાં ખુબ મોટા મોટા લોકો કામ કરવા માટે આવે છે. ત્યા એક મોટો મહેલ છે. ચીની સરકારે તેન હટાવવાની ઘણી કોશિશ કરી હતી. પણ તેઓ માનવા માટે તૈયાર થયા ન હતા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!