મની પ્લાન્ટ નહીં પણ આ છોડ ઘરમાં વાવો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા ને તમે થશો માલામાલ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે પુષ્કળ માત્રામાં ધન સંપત્તિ હોય અને તે માટે ઘણી જ મહેનત કરતો હોય છે. જોકે, ઘણીવાર પુષ્કળ મહેનત કરવા છતાંય પૈસા મળતા નથી. આથી જ લોકો ઘરમાં વાસ્તુ તથા જ્યોતિષના ઉપાય કરે છે. ધન વૃદ્ધિ માટે આમ તો મની પ્લાન્ટની વાત કરવામાં આવે છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે મની પ્લાન્ટ કરતાં પણ ક્રાસુલાનો છોડ વધુ કારગર નીવડે છે.

Advertisement

– ક્રાસુલાને મની ટ્રી કહેવામાં આવે છે. ફેંગશૂઈમાં આનું ઘણું જ મહત્વ છે. આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે.

– આ નાનકડો છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તેના પાંદડા પહોળાં હોય છે.

Advertisement

– આને ઉગાડવામાં વધુ મહેનત કરવી પડતી નથી. કોઈ પણ જગ્યાએ આ ઉગી નીકળે છે. તડકામાં કે પછી છાંયડાંમાં પણ આ છોડ ઉગે છે. કોઈ વિશેષ વાતાવરણની જરૂર પડતી નથી.

– આ છોડ અંગે એવી માન્યતા છે કે આ સકારાત્મક ઉર્જા તથા ધનને પોતાની તરફ ખેંચે છે. આને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુમાં મૂકો. પછી જુઓ તમારા ઘરમાં ધનનો કેવો વરસાદ થાય છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!