Female

બેડ પરના આનંદની વધુ મજા લેવા મહિલાઓને પસંદ છે આ રીત

આમ તો મહિલાઓ ગર્ભનિરોધક મામલે પુરુષો કરતાં વધુ જાગૃત હોય તેમ માનવામાં આવે છે. પણ પ્રેમના તે મહત્વની ક્ષણોમાં તે કોઈપણ પ્રકારનો અવરોધ પસંદ કરતી નથી. હાલમાં જ થયેલાં સર્વેમાં મહિલાઓએ સ્વીકાર્યું છે કે તેમને કોન્ડોમનો ઉપયોગ કરવો પસંદ નથી.

કોન્ડોમના મહત્વને તો બધા જાણે જ છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે મોટા ભાગની મહિલાઓને કોન્ડોમ સાથે સેક્સ માણવું ગમતું નથી. તેઓ માત્ર પ્રેગનન્સીના ડરના કારણે જ કોન્ડોમનો ઉપયોગ કરે છે.

એક સર્વે પ્રમાણે 72 ટકા મહિલાઓ કોન્ડોમ વગર જ સેક્સ માણવાનું પસંદ કરે છે. જો કે તેમાંથી મોટા ભાગની એવું માને છે કે કોન્ડોમ વગર સેક્સ માણવાથી ગર્ભ રહી જાય છે, પરંતુ તેમ છતાં તેમને આ બધુ સારુ લાગે છે.

સર્વેક્ષણ પ્રમાણે 28 ટકા મહિલાઓ કોન્ડોમ સાથે સંભોગ એટલા માટે પસંદ કરે છે, કારણ કે તેના કારણે યૌનજન્ય બીમારીઓ અને ગર્ભધારણનું જોખમ રહેતું નથી. આથી તેઓ નિશ્ચિંત થઈને સેક્સ માણી શકે છે.

સર્વેમાં મોટાભાગની મહિલાઓએ જાણવ્યું હતું કે તેમને પિલ્સ કે ગર્ભનિરોધક પસંદ છે પણ કોન્ડોમનો ઉપયોગ પસંદ નથી. તેમની પાસે જ્યારે અન્ય કોઈ વિકલ્પ નથી વધતા ત્યારે તેઓ કોન્ડોમનો ઉપયોગ કરવા તૈયાર થઈ જાય છે. તેમનું માનવું છે કે કોન્ડોમને કારણે સેક્સ પ્લેઝર પર અસર પડે છે.

Advertisement